(adsbygoogle = window.adsbygoogle || []).push({});
jay_._swaminarayan_._. સર્વે હરીભક્તોને જય સ્વામિનારાયણ... 🙏🏻🙏🏻
.
.
👉🏻 આવી બીજી મસ્ત સુ

સર્વે હરીભક્તોને જય સ્વામિનારાયણ... 🙏🏻🙏🏻 . . 👉🏻 આવી બીજી મસ્ત સુવિચાર વાળી પોસ્ટ જોવા ફોલો કરો....... ☀🔹➖🔹🔹➖🔹❇️🔹➖🔹🔹➖🔹☀ 👉🏻FOLLOW :- @JAY_._SWAMINARAYAN_._ 🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹 👉🏻FOLLOW :- @JAY_._SWAMINARAYAN_._ ☀🔹➖🔹🔹➖🔹❇️🔹➖🔹🔹➖🔹☀ . . #baps #swami #swaminarayan #bapa #akshardham #mahantswami #pramukhswami #bapsphotos #satpurush #pramukhswamimaharaj #bapsshriswaminarayanmandir #ghanshyammaharaj #sarangpur #jayswaminarayan #shreeji #swaminarayantemple #bapsmedia #mahantswamimaharaj #bapsswaminarayan #bapsswaminarayanmandir #vadtal #ekantik #akshardhamtemple #bapsamdavad #psm100 #sarangpurmandir #bapscharities #swaminarayangadi #swaminarayanmandir #jayshreeswaminarayan

Share 169 1
Advertisement
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
satsang_ni_vato. જીવ-પ્રાણી માત્રમાં ભગવાન રહ્યા છે, પણ સ્વામીશ્રીમાં તો માત્રને માત્ર

જીવ-પ્રાણી માત્રમાં ભગવાન રહ્યા છે, પણ સ્વામીશ્રીમાં તો માત્રને માત્ર ભગવાન. જો તેઓ એ જ સુખ(અખંડ ભગવાનનું સુખ) આપવા આવ્યા હોય તો બીજી બાજુ સ્વામીશ્રી લૌકિક સુખ માટે પણ આશીર્વાદ તો આપે જ છે. તો તેમની જીવનભાવના કઈ છે? દીકરા-દીકરીના પ્રશ્નો, લગ્નના પ્રશ્નો, ખેતી-મકાન કે દુકાનના પ્રશ્નો, એડમિશન કે પરમિશનના પ્રશ્નો - આ બધા માટે આશીર્વાદ ને શુભેચ્છા તો આપે જ છે. આ જંજાળમાંથી મુક્ત કરવાને બદલે તેઓ પુષ્ટિ કેમ આપે છે? આ પ્રશ્નોના ઉત્તર એક જ છે જે સ્વામીશ્રીએ આપ્યો છે. ગોંડલમાં સ્વામીશ્રી કથા દરમિયાન કહે : '' આ લોકનું આપનારા ઘણાં મળશે -- 'જા બચ્ચા, લડકા હો જાયેગા!' પણ જન્મ મરણ ઊભું જ કરે! લડકામાંથી બાપ ને બાપમાંથી લડકા! '' વચ્ચે જ એક ભાઈ બોલ્યા : ' આ મહાત્મા(સ્વામીશ્રી) લડકો અને મોક્ષ -- આ લોક-પરલોક બેય આપે!' સ્વામીશ્રી તરત બોલ્યા : 'મૂળ તો મોક્ષ આપવા આવ્યા છે. એને બીજી સમૃદ્ધિ આપતાં આવડતું નથી. આ તો જે કાંઈ આપ્યું છે તે તો તમને ઘૂઘરો આપ્યો છે; રમાડ્યા કરો. પણ છેવટે આ લોકમાં બંધાવા દેવા નથી. ધારે તો આ લોકનું આપેય ખરા! ને આપીને તોડી પણ નાખે! મૂળ તો એ કલ્યાણ કરવા આવ્યા છે.' સ્વામીશ્રીની જીવનભાવના સ્પષ્ટ છે. હિત ખરું પણ આત્માનું. લૌકિક હિતથી થોડા સમય પૂરતી શાંતિ ખરી, પણ કાયમી શાંતિ માટે સ્વામીશ્રીનો આ ઉત્તર છે. આ તો બાળકને ચોકલેટ આપવા જેવું છે. બાળકને નિશાળે મોકલવા હાથમાં ચોકલેટ આપવી પડે. ધ્યેય તો બાળક ભણે ને આગળ જતા ડોક્ટર-એન્જીનીયર થાય તે છે. તેમ સ્વામીશ્રી આ લોકમાં આપણુ ક્ષેમકુશળ રહે તે માટે આશીર્વાદ આપે, પણ તેમનો ધ્યેય તો એ છે કે હૃદયના ખૂણે-ખાંચરેથી જગત કાઢી નાખી સર્વત્ર ભગવાનનું સુખ જ પહોંચાડવું છે. યેન કેન પ્રકારેણ ભગવાન સિવાય કાંઈ રહેવા દેવું નથી. -- પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ @satsang_ni_vato #sant_param_hitkari #psm100 #psm99 #psm #yugpurush #mahapurush #satpurush #sarangpur #shatabdi_mahotsav #baps #bapa #pramukhswamimaharaj #narayanswarupdas #pramukhswami #100years #sadhunarayanswarupdas #missyoubapa #loveyouinfinite #celebrating100years 🎊📿✨💫

Share 307 9
Advertisement
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
jay_._swaminarayan_._. સર્વે હરીભક્તોને જય સ્વામિનારાયણ... 🙏🏻🙏🏻
.
👉🏻 આવી બીજી મસ્ત સુવિ

સર્વે હરીભક્તોને જય સ્વામિનારાયણ... 🙏🏻🙏🏻 . 👉🏻 આવી બીજી મસ્ત સુવિચાર વાળી પોસ્ટ જોવા ફોલો કરો....... ☀🔹➖🔹🔹➖🔹❇️🔹➖🔹🔹➖🔹☀ 👉🏻FOLLOW :- @JAY_._SWAMINARAYAN_._ 🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹 👉🏻FOLLOW :- @JAY_._SWAMINARAYAN_._ ☀🔹➖🔹🔹➖🔹❇️🔹➖🔹🔹➖🔹☀ . . #baps #swami #swaminarayan #bapa #akshardham #mahantswami #pramukhswami #bapsphotos #satpurush #pramukhswamimaharaj #bapsshriswaminarayanmandir #ghanshyammaharaj #sarangpur #jayswaminarayan #shreeji #swaminarayantemple #bapsmedia #mahantswamimaharaj #bapsswaminarayan #bapsswaminarayanmandir #vadtal #ekantik #akshardhamtemple #bapsamdavad #psm100 #sarangpurmandir #bapscharities #swaminarayangadi #swaminarayanmandir #jayshreeswaminarayan

Share 657 5